જાણવા જેવું


EDUCATION OF EQUITABLE QUATILE


મગજ કસો

ચિત્ર બારીકાઈથી જોઈ મગજ કસો

દેશના કોઈપણ સ્થળનો એસ.ટી.ડી કોડ સરળતાથી શોધો


સુવિચાર 


અહંકાર

વ્યક્તિનો અહંકાર વિજય અને પરાજયની પણ પરિભાષાને બદલી શકે છે.

નસીબદાર

નસીબદાર એ વ્યક્તિ નથી જેનું નસીબ સારું છે. પણ નસીબદાર એ છે જે પોતાના નસીબ થી 'ખુશ' છે..!!

સુખ




તો માની લેજો કે તમે ખરેખર બહુ સુખી છો

સુખી થવા આખી જિંદગી.

સુખી થવા. આખી જિંદગી
દુખી થાય એનુ નામ “માણસ”… 

જિંદગી

જિંદગીમાં જયારે કોઈ અધરો સવાલ તમારી સામે આવીને ઉભો રહે ત્યારે ભાગો નહીં.પણ તેની સામે લડી લો અને લડવામાં ધણી વખત શોર્ય કરતાં શાંતિની વધુ જરૂર પડે છે. યાદ રાખો, કોઈ યુદ્ધ માત્ર બળથી લડી શકાતું નથી. બુદ્ધિ જ જીત અપાવે છે. ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ અને અધીરાઈ ધણી વખત અધોગતિનું કારણ બને છે. કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પણ નિર્ણય લઈ લીધા પછી તમારા નિર્ણયને વળગી રહો. જિંદગીની દરેક પરિસ્થિતિને સ્વીકારો અને દરેક સંજોગોનો સામનો કરવાની તેયારી રાખો.

વિશ્વાસ…

વિશ્વાસ અને અવિશ્વાસના ઝૂલામાં ઝૂલતી આ દુનિયામાં એક માણસ જ એવો છે જેની વફાદારી અને વિશ્વસનીયતા પર ક્યારેય આંગળી ઉઠાવી ન શકાય અને તે છે આપણે પોતે જ. પોતાની જાત પર જેટલો ભરોસો કરવામાં આવશે એટલી જ શક્તિ વધશે અને બીજા લોકો પણ એટલા જ પ્રમાણમાં આપણા પર વિશ્વાસ રાખશે. આવા માણસને બીજા સન્માન આપે છે તથા પોતાના ગુણોના કારણે તે લોકપ્રિય પણ બને છે.

બોજો

ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે.

સુંદરતા

ચરિત્રની સુંદરતા જ સાચી અને શ્રેષ્ઠ સુંદરતા છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો